Prior to the turn of 21 st century, ladies of the community or few Neighbours would get together on the Porch after the evening work is done in Gujarat. They talked about different topics. Questions were answered. Knowledge was shared. All age groups participated. Very low key, down to earth type. It served the purpose of psychotherapy. There used to be a matriarch. Ladies felt supported and knew that they are not alone. There was solace. Of course gossip was happening too.
With purpose of positive influence in mind I will be happy to talk to you on the phone. First 15 minutes I will talk to you free of charge
What makes me best suited to lead this moment: I am a medical doctor with psychiatry training and have been on this OTLA PARISHAD where I have seen benefits for the ladies in many different aspects. The Matriarch always provided support, solace and whatever possible solution.
હું એક ગુજરાતણ છુ. હું ઓટલા પરીષદનો ધણોજ અનુભવ લીધેલો છે. અને એના બહુ જ સંસ્મરણો છે અને હવે ખ્યાલ આવે છે કે એટલી ઉપચારત્મક છે એ દવા જેવી અસર કરે છે.
હું એક દીકરી, એક બહેન, એક પત્ની, એક મા, પુત્રવધુ, એક દાદીમા, એક સલાહકાર વગેરે બધી જ ભુમિકા માં રહેલી છુ. મે માનસીક રોગોની પણ તાલીમ લીધેલી છે. મને વાસ્તુશાસ્ત્ર માં પણ રસ છે અને થોડું વાંચીને એનો ઉપયોગ પણ કરેલ છે.
મારા જીવનમાં મે ચડતી પડતી, નજીકના સગાઓની છેતરપીડી ધણી અનુભવી છે. સાથે સાથે હજારો લોકો દર્દીઓ, મિત્રો, સગાવ્હાલા સાથે સુંદર આનંદદાયક અનુભવો તથા જીવનની પળો ગુજારેલ છે. મારી પાસે અનુભવોનો ભંડોળ છે.મને તીવ્ર ઇચ્છા છે કે મારા અનુભવો, મારુ જ્ઞાન, મારી ભાવનાથી હું લોકોને એમની મુંઝવણમાં રસ્તો દોરી શકુ, હકારાત્મક વિચાર સરણી લાવીને હકારાત્મક પરીણામ લાવી શકું. પ્રશ્નોનું નીરાકરણ અથવા માર્ગદર્શનથી રસ્તો બતાવી શકુ.
વિના સંકોચે મુઝવણ તથા પ્રશ્નો રજુ કરો. ખુલાસા સાથે વાત કરો. ૨૧ મી સદી ચાલુ થઇ તે પહેલા મહોલ્લાની સ્ત્રીઓ સાંજનું કામ પતાવીને ઓટલે વાતો કરવા બેસતી. બધા જ પ્રકારની વાતો કરતા પ્રશ્નો ઉકેલાતા જાણકારી વધતી. બધા જ ઉમરની સ્ત્રીઓ સાથે મળતી. આ એક માનસીક રાહત આપતી હતી. એક જાતની સારવાર જ કહેવાય. એક અહેસાસ પણ થતો કે આ પરીસ્થીતીમાં એ એકલી નથી. મદદ પણ મળે તેમ છે. વડીલ અનુભવી સ્ત્રીઓ કાયમ શાત્વન આપવાનું કામ કરતી.
તો આ સાથે નીચે નંબર આપ્યો છે તેની પર ફોન કરીને વાતો કરશો. ઉકેલ પણ મળે. અને મનને શાંત્વન પણ મળે.